ખેલ મહાકુંભના રજીસ્ટ્રેશન માટેની મુદત ૩૦/૯/૨૦૧૪ સુઘી લંબાવવામાં આવી છે. સૌ પ્રથમ શાળાનું એકાઉન્ટ બનાવો, (એકાઉન્ટ બનાવવા નંબર(૧) ૫ર) એકાઉન્ટ સબમીટ કરશો એટલે તમારા મોબાઇલ ૫ર તમારુ યુજર આઇડી અને પાસવર્ડ મળી જશે. ત્યાર બાદ નંબર(ર)નો અભ્યાસ કરી નંબર(૩)જઇ વિદ્યાર્થીઓનું રજીસ્ટેશન કરો...
No comments:
Post a Comment